Happy B'Day: માઇકલ ફેલ્પ્સ, પાણીમાં રહીની જીતી લીધી આખી દુનિયા

માઇકલ ફેલ્પ્સ આજે પોતાનો 37મો જન્મદિવસ મનાવી રહ્યો છે

30 જૂન 1985, યુએસના મેરિલેન્ડના બાલ્ટીમૉરમાં માઇકલ ફેલ્પ્સનો જન્મ થયો હતો

માઇકલ ફેલ્પ્સના નામે 23 ઓલિમ્પિક ગૉલ્ડ, 3 સિલ્વર, 2 બ્રૉન્ઝ મેડલ છે

ફેલ્પ્સ ઓલિમ્પિક ઇતિહાસમાં સૌથી સફળ એથ્લેટ છે, સૌથી વધુ ઓલિમ્પિક ગૉલ્ડ

બાળપણમાં ADHDની સમસ્યા હતી, સાત વર્ષની ઉંમરમાં સ્વીમિંગ શરૂ કર્યુ

ટૉપ સ્વીમિંગ સ્પીડ 6 મીલ પ્રતિ કલાક એટલે કે લગભગ 9.66 kmph સુધી

પોતાની ટ્રેનિંગની પીક પર તે દરરોજ 8000 થી 10000 કેલૉરી ખાતો

માઇકલ ફેલ્પ્સે વર્ષ 2016માં તેની પ્રેમિકા નિકૉલ જૉનસન સાથે લગ્ન કરી લીધા

માઇકલ ફેલ્પ્સને લોકો ફ્લાઇંગ ફિશથી લઇને ગૉટ એટલે કે ગ્રેટેસ્ટ ઓલ ટાઇમ કહે છે