બ્લેક મોનોકિનીમાં તારા સુતારિયાનો અદભૂત લુક

તારા સુતરિયાએ બીચ બિકીનીમાં કિલર લુક આપ્યો હતો.

તારા ખુલ્લા વાળ સાથે બિકીની લુકમાં સુંદર લાગી રહી છે.

તારાએ 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

તારાની આગામી ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ' છે.

તે છેલ્લે 'હીરોપંતી 2'માં જોવા મળી હતી.

ફિલ્મ 'તડપ', 'મરજાવાં' તારાની હિટ ફિલ્મો રહી છે.

તારા સુતારિયાના કિલર લુકને જોઈને ફેન્સ દંગ રહી ગયા.

દરિયાની વચ્ચે તારાના આ લુક પર ચાહકોએ પ્રેમ વરસાવ્યો.

તારા સુતરિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.