પ્રેગ્નન્સીમાં ઉધરસમાં કરો આ ઉપાય

ચિકન સૂપનું સેવન કરી શકો છો

તેમાં એન્ટી ઇફ્લામેટરી ગુણ હોય છે

તે ગળામાં સોજાને ઓછું કરે છે.

સોજો ઓછો થતાં ઉધરસ મટે છે.

મધમાં પણ એન્ટી ઇફ્લામેટરી ગુણ છે

મધને હૂંફાળા પાણીમાં પીવાથી ખાંસી મટે છે.

લીંબુ વિટામિન સીથી ભરપૂર છે

જે સંક્રમણથી બચાવે છે



હૂંફાળા પાણીમાં લીબુના રસ નાખીને પીવો