ગ્લેમરસ લૂકમાં નજરે પડી સની લિયોન બેબી ડોલનો નવો અંદાંજ ફેંસને આવી રહ્યો છે પસંદ અલગ અલગ અંદાજમાં સનીએ આપ્યા કાતિલ પોઝ સની લિયોન બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ છે સની લિયોનના ફેંસનું લિસ્ટ બહુ લાંબુ છે સની તેની ખૂબસુરતીના કારણે ફેંસના દિલ પર રાજ કરે છે સની તેની બોલ્ડ તસવીરો દ્વારા ફેંસને ઘાયલ કરે છે સનીની તસવીરો જોવા તેના ફેંસ હંમેશા આતુર હોય છે સની લિયોને બિગ બોસમાંથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે બોલિવૂડમાં આવતાં પહેલા તે એડલ્ટ એક્ટ્રેસ હતી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં સની નજરે પડી છે તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ