બોલિવૂડની એક્ટ્રેસ સની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

પોતાની તસવીરોથી તે ચર્ચામાં રહેતી હોય છે.

સની ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની તસવીરો શેર કરી છે

સાથે સનીએ એક વીડિયો પર શેર કર્યો હતો

સની લિયોને ગ્રીન આઉટફિટમાં તસવીર અને વીડિયો શેર કર્યો છે

અભિનેત્રીએ લાઇટ મેકઅપ સાથે વાળ બાંધ્યા છે

દુબઈની એક હોટલમાં સની લિયોન પોઝ આપી રહી છે.

અભિનેત્રીની ગ્લેમરસ તસવીરો જોઈને યૂઝર્સના દિલના ધબકારા વધી ગયા છે

સની લિયોન છેલ્લે મોતીચૂર ચકનાચૂર ફિલ્મમાં જોવા મળી હતી

All Photo Credit: Instagram