સની લિયોનનો પિંક ડ્રેસમાં ગુલાબી અંદાજ જોવા મળ્યો બોલીવુડનું જાણીતું નામ બની ગઈ છે સની લિયોન સની લિયોનના ચાહકોની યાદી ઘણી લાંબી છે સનીએ હાલમાં જ ઈંસ્ટા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે આ ફોટોમાં સની પિંક ડ્રેસમાં ગ્લેમરસ દેખાઈ રહી છે સની લિયોને આ ફોટોશૂટમાં કાતિલ પોઝ આપ્યા છે સની લિયોન પોતાના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે આ ટ્રેડિશનલ અંદાજમાં સની લિયોન ખુબ સુંદર દેખાઈ રહી છે સની લિયોન બોલીવુડમાં બેબી ડોલ તરીકે ફેમસ છે સની લિયોનને ઈંસ્ટા પર લાખો લોકો ફોલો કરે છે