તમન્ના ભાટીયાનો સિલ્વર ડ્રેસમાં હોટ અંદાજ અલગ અંદાજમાં જોવા મળી એક્ટ્રેસ તમન્ના ભાટીયાની તસવીરો થઈ વાયરલ તમન્ના ભાટિયા સ્ટાઇલ સેન્સના મામલામાં એકદમ અલગ છે ટ્રેન્ડી અને ગ્લેમરસ લુકને ફોલો કરે છે તમન્ના મધુર ભંડારકરની ફિલ્મમાં જોવા મળશે ફિલ્મ બબલી બાઉન્સરમાં જોવા મળશે તમન્ના ભાટીયા બબલી બાઉન્સર ફિલ્મ 23 સપ્ટેમ્બરના રિલીઝ થશે હાલમાં તસવીરોને લઈ તમન્ના ચર્ચામાં સિલ્વર ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી તમન્ના