બોલિવૂડમાં સની લિઓનીનું નામ જ કાફી છે.

પોર્નસ્ટારમાંથી બોલિવૂડ અભિનેત્રી બનેલી અભિનેત્રી ચાહકોમાં ફેમસ છે.

ચાહકો અભિનેત્રી ફોટાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા હોય છે.

અભિનેત્રી પણ તેના ચાહકોને નિરાશ નથી કરતી ને સમયાંતરે હોટ ફોટા શેર કરતી રહે છે.

તાજેતરમાં જ સનીએ ડીપ નેક ગાઉન સાથેના ફોટા શેર કર્યા હતાં.

સની બોડીહગિંગ થાઈ-હાઈ ગાઉનમાં નજરે પડે છે.

કોઈ ઈનડોર સેટઅપમાં સની કમર પર હાથ રાખીને કાતિલ પોઝ આપી રહી છે.

આ લુકમાં સની ઈયરિંગ્સ, રિંગ્સ, બ્રેસલેટ અને હાઈ હીલ્સમાં જાણે સુપર બોમ્બ લાગી રહી છે.

સનીના આ ફોટા વાયરલ થયા જ લાખો ચાહકોની જાણે કામના પુરી થઈ હતી.