બ્લુ થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં સની લિયોનનો આકર્ષક દેખાવ ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં સની લિયોનનું નામ સામેલ છે. આ તસવીરોમાં સની શાઈની બ્લુ આઉટફિટમાં જોવા મળી હતી. બ્લુ ડ્રેસમાં સની ગ્લેમરસ લાગી રહી છે પતિ ડેનિયલ વેબર સાથે સની લિયોનીનો રોમેન્ટિક પોઝ સની અને વેબર બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે એટલું જ નહીં સની લિયોનને બોલિવૂડની બેબી ડોલ કહેવામાં આવે છે સની લિયોનના ચાહકોની યાદી ઘણી લાંબી છે. સની લિયોન હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સની લિયોનીની ગ્લેમરસ સ્ટાઈલ ચાહકોના ધબકારા વધારી દે છે