સની લિયોને પોતાના ઈંસ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યા

લેટેસ્ટ ફોટોમાં સનીનો અલગ જ અંદાજ જોવા મળ્યો

આ ફોટોશૂટમાં સનીએ બ્લેક સનગ્લાસ સાથે હુડી પહેરી હતી

સની લિયોનના આ સિંપલ લૂકને ફેન્સ દંગ રહી ગયા હતા

સની લિયોને હાઈહિલ્સ પહેરી હતી

સની લિયોનના આ ફોટોને ફેન્સે ખુબ લાઈક કર્યા

સની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

સની લિયોન તેના હોટ ફોટોના કારણે હેડલાઈનમાં રહે છે

સની લિયોને જીસ્મ 2 ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યું કર્યું

સની લિયોન તેની સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવે છે