બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે રિયા ચક્રવર્તીએ રંગબેરંગી શોર્ટ ડ્રેસમાં લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે. આમાં તે ખૂબ જ કૂલ અને એકદમ રિલેક્સ પણ લાગે છે. લેટેસ્ટ ફોટોશૂટમાં રિયાને શોર્ટ પેન્ટ અને ક્રોપ ટોપ મેચિંગમાં જોઈ શકાય છે. રિયાની આ સ્ટાઇલ ફેન્સને પણ પસંદ આવી રહી છે. રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રિયાએ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં તેનું નામ આવતા ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. તેણે વર્ષ 2013 માં 'મેરે ડેડ કી મારુતિ' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. All Photo Credit: Instagram