તમન્ના ભાટિયા સાઉથની સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે તે અપકમિંગ ફિલ્મ 'બબલી બાઉન્સર'ની રિલીઝની રાહ જોઈ રહી છે. ફિલ્મના પ્રોમો લુકે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. અભિનેત્રીએ બોડીકોન ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીનો આ બોડીકોન ડ્રેસ HUEMN ક્લોથિંગ બ્રાન્ડ્સનો છે તમન્ના ભાટિયાના ડ્રેસની કિંમત 47,500 રૂપિયા છે. ડ્રેસમાં અભિનેત્રી તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. તમે તમન્ના જેવો ડ્રેસ ઓનલાઇન ખરીદી શકો છો અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે All Photo Credit: Instagram