નાગિન એક્ટ્રેસના હૉટ પીક્સ
ટીવી એક્ટ્રેસ સુરભિ ચંદાના ફરી એકવાર પોતાની હૉટ તસવીરોથી તહેલકો મચાવ્યો છે


નાગિન એક્ટ્રેસના હૉટ પીક્સ
સુરભિએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોમાં લાઇટ બ્લૂ કલરની સાડી પહેરેલી છે


નાગિન એક્ટ્રેસના હૉટ પીક્સ
સાડીની સાથે સાથે સુરભિએ એકદમ સ્ટાઇલિસ બ્લાઉઝ પહેરેલો છે


નાગિન એક્ટ્રેસના હૉટ પીક્સ
સુરભિએ હંમેશા અલગ અલગ પ્રકારની સાડી અને બ્લાઉઝ પહેરીને એક નવો ટ્રેન્ડ સેટ કર્યો છે


નાગિન એક્ટ્રેસના હૉટ પીક્સ
નાગિન 5માં સુરભિ ચંદાનાના સાડી લૂકે ફેન્સના હોશ ઉડાવી દીધા હતા


નાગિન એક્ટ્રેસના હૉટ પીક્સ
ફેન્સ એક્ટ્રેસ સુરભિને સાડી ક્વિન પણ કહે છે