કિર્તીદાન ગઢવીનો જન્મ
તેમના મોસાળ સુરેન્દ્રનગરમાં થયો છે


કિર્તીદાનનું બાળપણ
આણંદના વાવલોદ ગામમાં વીત્યું છે


લાડકી’ ગીતથી વિશ્વભરમાં
જાણીતા બનેલા કીર્તિદાનને સંગીત વારસામાં જ મળ્યું છે.


વડોદરા યુનિવર્સિટીમાંથી ક્લાસીકલ
સંગીત ક્ષેત્રે ડીગ્રી લીધા બાદ કીર્તિદાને સંગીત શિક્ષક તરીકે બે વર્ષ નોકરી પણ કરી હતી.


કિર્તીદાન ચાર વખત
બેસ્ટ પ્લેબેક સિંગર (પુરુષ) એવોર્ડથી સન્માનિત થયા છે


જામનગરમાં તેમના પર
સાડા ચાર કરોડથી વધુ રૂપિયા ઉડાડ્યાનો રેકોર્ડ બન્યો છે


મોરારિબાપુ દ્વારા મોગલ શક્તિ
એવોર્ડ તથા શ્રી નારાયણ સ્વામી એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે


અમેરિકામાં કિર્તીદાને ગુજરાતની
ગરીબ દીકરીઓ માટે લાડકી નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે