નાગિન ફેમ સુરભી ચંદનાની ફેશન સેંસ કમાલની છે

લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોમાં સુરભી ગ્રે કલરની થાઈ સ્લિટ કો-ઓર્ડ્સ પહેરેલી નજરે પડે છે

સુરભીએ તેના કો-ઓર્ડ્સ લુકને વન શોલ્ડર સ્ટાઇલમાં કેરી કર્યો છે

સુરભી તેની બોલ્ડ સ્ટાઇલ સ્ટેટમેંટથી ફેંસને ઈમ્પ્રેસ કરવાનો એક પણ મોકો છોડતી નથી

સુરભીની ઓપન હેર સ્ટાઇલ અને સ્મોકી મેકઅપ તેના બોલ્ડ લુકમાં હોટનેસનો તડકો લગાવે છે

સુરભીનું પોતાની ફેશન સ્ટેટમેંટ છે, ફેંસ તેની દરેક સ્ટાઇલ પસંગ કરે છે

સુરભી ફેંસ સાથે જોડાયેલા રહેલા તસવીરો પોસ્ટ કરતી રહે છે

સોશિયલ મીડિયા પર સુરભીના હજારો ફેંસ છે, જે તેની એક ઝલક મેળવવા આતુર રહે છે

નાગિન સીરિયલથી સુરભી ઘર ઘરમાં જાણીતી બની છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

સુરભી વેસ્ટર્ન, ઈન્ડિયન એમ દરેક લુકમાં ગોર્જિયસ લાગે છે.