રાખી સાવંત હંમેશા ચર્ચામાં રહે છે. 25 વર્ષની કરિયરમાં રાખીનું નામ અનેક વિવાદો સાથે જોડાયેલું છે.

રાખી સાવંતે હાલમાં જ બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે લગ્ન કર્યા છે

આ માટે અભિનેત્રીએ ધર્મ પરિવર્તન પણ કર્યું છે, જેના પર ઘણો વિવાદ થયો હતો.

રાખીના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

રાખીનો સૌથી મોટો વિવાદ વર્ષ 2006માં ગાયક મીકા સિંહે જાહેરમાં કિસને લઈ સર્જાયો હતો.

રાખીએ 2018માં દીપક કલાલ સાથેના લગ્નની જાહેરાત કરીને સનસનાટી મચાવી હતી.

હાલ રાખી સાવંતે આદિલ દુર્રાની સાથેના પ્રેમ સંબંધની જાહેરાત કરી હતી.

રાખીએ આદિલ સાથે પ્રેમ-બ્રેકઅપનો ઘણો ડ્રામા પણ રચ્યો હતો. જોકે હવે બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા છે

એક વખત રાખીએ કહ્યું હતું કે, જો બાબા રામદેવ રાજી થાય તો તે તેમની સાથે લગ્ન કરવા તૈયાર છે.