ટીવી અભિનેત્રી સુરભી જ્યોતિ હંમેશા તેના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે તસવીરો તેના ફેન્સને પસંદ આવી રહી છે અભિનેત્રીએ બ્લૂ કલરનો મીની ડ્રેસ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ તસવીરોને પણ અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. સુરભી જ્યોતિએ કેમેરાની સામે ઘણા કિલર પોઝ આપ્યા છે. 'કુબૂલ હૈ' અને 'નાગિન' જેવા ટીવી શોથી પોતાની મજબૂત ઓળખ બનાવી છે. આજે તેનું નામ ટીવીની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે. All Photo Credit: Instagram