તેજસ્વી પ્રકાશ ખૂબ જ લોકપ્રિય ટીવી અભિનેત્રી છે

નાગિન અભિનેત્રી બિગ બોસ 15 ની વિજેતા હતી

તેજસ્વી અને કરણ કુન્દ્રા રિલેશનશીપમાં છે

સ્પોટબોયના અહેવાલ મુજબ, બિગ બોસ 15થી 2.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

તેજસ્વી પ્રકાશ 'ખતરો કે ખિલાડી સિઝન 10'માં પણ જોવા મળી હતી

બિગ બોસમાં સફળતા બાદ તેની કમાણીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો.

'નાગિન'માં તેજસ્વી પ્રકાશને પણ કાસ્ટ કરાઇ હતી

તેણે શોથી લગભગ રૂ. 4.5 - 5 કરોડની કમાણી કરી હતી.

ઘણા મીડિયા અહેવાલો અનુસાર, અભિનેત્રીની કુલ સંપત્તિ લગભગ 19 મિલિયન છે

All Photo Credit: Instagram