સુરભી જ્યોતિ સિમ્પલ અને સોબર લુકમાં સુંદર લાગી રહી હતી

ક્રોપ ટોપ અને બ્લેક કાર્ગોમાં સુરભી જ્યોતિનો અદભૂત દેખાવ

ઉડતા વાળોએ ફેન્સનું દીલ જીતી લીધું

ન્યૂડ મેકઅપ અને ઓપન શીવ્સને પરફેક્ટ લુક મળ્યો

સુરભીની આ સ્ટાઇલિશ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે

ચહેરાના સ્મિતથી ચાહકો ઘાયલ થયા

સુરભી જ્યોતિ તેના કર્વી બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી

ટીવી સિરિયલ 'કુબૂલ હૈ'થી મળી ખાસ ઓળખ

સુરભીએ ઘણી પંજાબી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

ફિલ્મ 'ક્યા મેરી સોનમ ગુપ્તા બેવફા હૈ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.