અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

અભિનેત્રીને ફરવાનો ખુબ જ શોખ છે

પોતાની સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

દરિયા કિનારે કુલ અંદાજમાં જોવા મળી સુરબી જ્યોતિ

(All Photos-Instagram)