ભોજપુરી એક્ટ્રેસ સુષ્મા અધિકારી પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

તેણે બિકિનીમાં તસવીરો શેર કરતી રહે છે.

સુષ્મા અધિકારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે

તે અનેક ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

સુષ્માની આ તમામ તસવીરો વાયરલ થઈ રહી છે.

ફેન્સ પણ આ એક્ટ્રેસના વખાણ કરી રહ્યા છે.

અભિનેત્રી બ્લેક સ્ટાઇલિશ બિકીનીમાં જોવા મળી રહી છે.

અભિનેત્રીએ આ ડ્રેસમાં એક પછી એક સ્ટાઇલિશ અને કિલર પોઝ આપ્યા છે.

All Photo Credit: Instagram