બબીતાજીની ઇન્ટરનેશનલ ટ્રીપની થ્રોબેક તસવીરો મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર જૂની યાદો તાજી કરી થ્રોબેક ફોટો શેર તસવીરમાં બબીતાનો અલગ જ લૂક આ છે બબીતાની પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપની તસવીરો ઓસ્ટ્રેલિયા મોડલિંગ અસાઇમેન્ટ માટે પહોંચી હતી તસવીર શેર કરતા લખ્યું, ‘પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ’ બબીતાએ ઇન્ટરનેશનલ ટ્રીપને ખૂબ કરી હતી એન્જોય મુનમુન દત્તા ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ તારક મહેતા શોથી તેમને ટીવીની દુનિયાથી મળી ઓળખ મુનમુન દત્તા તેની લવ લાઇફને લઇને રહે છે ચર્ચામાં