'તારક મહેતા'ના બબીતા જી એટલે કે મુનમુન દત્તાને કોણ નથી ઓળખતું.

તેણે તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે.

જ્યાં એક્ટ્રેસ અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

અભિનેત્રી તેના લેટેસ્ટ ફોટોશૂટમાં ગુલાબી રંગના પેઇન્ટ સૂટમાં જોવા મળી હતી.

આ તસવીરોમાં મુનમુન ક્લાસી અને સુંદર લાગી રહી છે.

તેની તસવીરોને 50 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

મુનમુન દત્તાની તસવીરો પોસ્ટ થતાની સાથે વાયરલ થઇ જાય છે.

મુનમુન દત્તાને વાસ્તવિક ઓળખ તારક મહેતાથી જ મળી હતી

All Photo Credit: Instagram