દેશી લુકમાં દિશા પરમારનો અનોખો અંદાજ

એક્ટ્રેસ દિશા પરમારના એથનિક લુક્સમાંથી ચાહકો પ્રેરણા લે છે

હાલમાં જ એક્ટ્રેસે તેની ખૂબસુરત તસવીરો ચાહકો સાથે શેર કરી છે

એક્ટ્રેસે પિંક ક્રીમ લહેંગા પહેરીને પોતાનો સિમ્પલ અને એલિગેંટ લુક ચાહકોને બતાવ્યો છે

સિમ્પલ અને એલિગેંટ લુક માટે તમે પણ દિશાની જેમ આવો લહેંગો કરી કરી શકો છો

દિશાએ લાઇટ મેકઅપ સાથે ડાયમંડ ક્રિસ્ટલ જ્વેલરી કેરી કરી છે

લહેંગા પર પિંક અને ગોલ્ડન કલરની ડિઝાઇન કરેલી છે. તે લહેંગાને સુંદર લુક આપી રહ્યો છે

લુકને પૂરો કરવા માટે દિશાએ વાળમાં કલ્ચ કર્યું છે

વેડિંગમાં પહેરવા માટે આ રીતનો લહેંગો એકદમ પરફેક્ટ છે