ફ્લોર સ્વિપિંગ ફ્યુશિયા ગાઉનમાં જોવા મળી એક્ટ્રેસ એકટ્રેસ ખૂબ જ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી એક ઇવેન્ટમાં તાપસી આ સ્ટનિગ લૂકમાં જોવા મળી તાપસી પન્નૂ એક મલ્ટીટેલેન્ટેડ અભિનેત્રી છે લૂકને કમ્પલિટ કરવા ડાયમંડ રીંગ ઇયરિંગ્સ ટીમ અપ કર્યો તાપસી ફિટનેસ ફ્રિક છે અને ફિટ બોડી ફ્લોન્ટ કરતી રહે છે તાપસી પન્નૂ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તાપસીના ઇન્સ્ટાગ્રામ પર ર 19.2 મિલિયન ફોલોવર્સ છે