જ્હાન્વી કપૂરે ફરી એકવાર ફેન્સને દિવાના બનાવ્યા છે જ્હાન્વી કપૂરે તાજેતરમાં બોલ્ડ તસવીરો શેર કરી છે વ્હાઈટ આઉટફીટમાં સુંદર લાગી રહી છે જ્હાન્વી જ્હાન્વી કપૂર દરેક લુકમાં સુંદર લાગે છે જ્હાન્વી કપૂરની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે જ્હાન્વી જ્હાન્વી કપૂર ફેમસ સ્ટાર કીડમાંની એક છે (All Photos-Instagram)