બોલિવૂડ સ્ટાર તમન્ના ભાટિયા ફિલ્મો અને વેબ સીરિઝમાં જોવા મળે છે



તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.



તમન્ના વિજય વર્મા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે



તાજેતરમાં તમન્ના ભાટિયાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે



તમન્ના ભાટિયાએ બ્લેક એન્ડ વ્હાઇટ બોડીકોન ડ્રેસ પહેર્યો છે



તે કેમેરા સામે ખૂબ જ બોલ્ડ પોઝ આપી રહી છે



અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે



તે તાજેતરમાં મુંબઈમાં ફિલ્મ ‘એનિમલ’ની સક્સેસ પાર્ટી યોજાઇ હતી.



ફિલ્મના કલાકારો સાથે બોલિવૂડના ઘણા સેલેબ્સ પણ જોવા મળ્યા હતા.



All Photo Credit: Instagram