સાઉથ ફિલ્મોની હૉટ હીરોઇન તમન્ના ભાટિયાનું નવું ફોટોશૂટ



સ્લીવલેસ બ્લાઉઝમાં સાડી કેરી કરીને તમન્નાએ કરાવ્યું ફોટોશૂટ



તમન્નાએ સ્કાય બ્લૂ સાડીમાં દિવાળી ટાણે બતાવ્યુ પોતાનું સેક્સી ફિગર



ચમકદાર સાડીમાં તમન્ના એકદમ ભારતીય નારીની જેમ દેખાઇ



33 વર્ષીય એક્ટ્રેસે લૂકને પુરો કરવા ઓપન હેર અને મિનિમલ મેકઅપ કેરી કર્યો હતો



તમન્ના ભાતિયાએ બાહુબલી, જેલર, લસ્ટ સ્ટૉરી, બબલી બાઉન્સર, ભોલા શંકરમાં કામ કરી ચૂકી છે



તમન્નાએ પોતાના રિલેશનશીપને લઇને પણ ચર્ચામાં રહી છે



એક્ટર વિજય વર્મા સાથે એફેરની વાતોને લઇને તમન્ના લાઇમલાઇટમાં છે



તમન્ના ભાટિયા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે



તમામ તસવીરો તમન્ના ભાટિયાના ઇન્સ્ટાગ્રામ પરથી