એક્ટ્રેસ તારા સુતરીયાનો ગ્લેમરસ અંદાજ



વ્હાઈટ ડ્રેસમાં શેર કરી કાતિલ તસવીરો



તારા સુતરીયા બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં



દરેક લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગે છે



ચાહકો પણ તારાના દરેક અંદાજને પસંદ કરે છે



કેમેરા સામે પોઝ આપતી જોવા મળી તારા



બ્લેક મોનોકોનીમાં તારાએ આપ્યા હોટ પોઝ



તારાએ તાજેતરમાં જ 'અપૂર્વા'નું શૂટિંગ પૂરું કર્યું



'સ્ટુડન્ટ ઓફ ધ યર 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું



બ્લેક એન્ડ વ્હાઈટ મોનોકોનીમાં ખૂબ જ હોટ લાગી