મુનમુન દત્તાની સુંદરતાના સૌ કોઈ દિવાના છે



અભિનેત્રીની સ્માઈલ પર લાખો લોકો ઘાયલ થઈ જાય છે



અભિનેત્રી દરેક લૂકમાં ગ્લેમરસ લાગે છે



મુનમુને કેરિયરની શરૂઆતમાં જાહેરાત માટે ઓડિશન આપ્યું હતું



પરંતુ ડરના કારણે તેમની પસંદગી થઈ શકી નહોતી



આજે મુનમુન દત્તા જાણીતી અભિનેત્રી બની ગઈ છે



રાજ અનાગકટ સાથેના અફેરને લઈને અભિનેત્રી ખુબ ચર્ચામાં રહી હતી



અભનિત્રીએ તાજેતરમાં ફૂડ બિઝનેસ શરૂ કર્યો છે



અભિનેત્રીને તારક મહેતા સિરિયલથી ઓળખ મળી



ફેન્સમાં બબીતાના નામથી જાણીતી છે મુનમુન