લેપટોપ ખરીદતાં પહેલા જાણવાના 10 મહત્વના મુદ્દા

Published by: gujarati.abplive.com

લેપટોપ ખરીદતાં પહેલા જાણવાના 10 મહત્વના મુદ્દા

Published by: gujarati.abplive.com

લેપટોપનું પર્ફોર્મન્સ પ્રોસેસર પર આધારિત હોય છે

Published by: gujarati.abplive.com

જેમ કે Intel Core i5 / i7 અથવા AMD Ryzen 5 / Ryzen 7

Published by: gujarati.abplive.com

આ સારી કામગીરી આપે છે.

Published by: gujarati.abplive.com

ઓછામાં ઓછું 8GB RAM હોવી જોઈએ

Published by: gujarati.abplive.com

HDD કરતા SSD વધારે ઝડપી હોય છે.

Published by: gujarati.abplive.com

14 ઇંચ અથવા 15.6 ઇંચ Full HD સ્ક્રીન આંખો માટે સારી ગણાય છે.

Published by: gujarati.abplive.com

બેટરી લાઇફ ઓછામાં ઓછું 6–8 કલાક ચાલે તેવી હોવી જોઈએ.

Published by: gujarati.abplive.com

લેપટોપનું લાઇટ અને પોર્ટેબલ મોડેલ પસંદ કરો.

Published by: gujarati.abplive.com