એપલની iOS 18.1 માં મળ્યા આ પાંચ ધાંસૂ ફિચર ટેક જાયન્ટ Appleએ પોતાની લેટેસ્ટ Ios 18.1 રિલીઝ કરી છે આઇઓએસ 18.1માં કંપનીએ યૂઝર્સને ધાંસૂ ફિચર્સ આપ્યા છે ક્લીનઅપ ટૂલ - AIની મદદથી ફોટામાંથી બિનજરૂરી તત્વો દુર કરી શકો છો ફોટો એપ્લિકેશન - આનાથી માત્ર ટેક્સ્ટ લખીને ફોટો જનરેટ કરી શકાય છે કૉલ રેકોર્ડિંગની મળશે સુવિધા - એપલ યૂઝર્સને કૉલ રેકોર્ડિંગની સુવિધા મળશે ફોટો અને વીડિયોને સર્ચ કરવું બન્યુ આસાન - ગેલેરીમાંથી સર્ચ કરવું આસાન છે મેઇલની મળશે સમરી - જરૂરી મેઇલનો સારાંશ સરળતાથી વાંચી શકો છો all photos@social media