સવાર-સવારમાં ફોન જોવાથી થાય છે આ 5 નુકસાન



ઉઠીને તરત જ ફોનનો યૂઝ છે ખુબ જ ખતરનાક



1. માનસિક તણાવ અને ચિંતામાં સતત વધારો થાય છે



2. સ્માર્ટફોનની વાદળી રોશની (બ્લૂ લાઇટ)ની અસર થાય છે



3. સવારે ફોનના યૂઝથી રચનાત્મકતામાં કમી આવે છે



4. મલ્ટીટાસ્કિંગની આદતથી એકાગ્રતા નબળી પડી જાય છે



5. ધ્યાન કેન્દ્રિત કરવામાં કમી આવે છે, સસ્તુ અનુભવાય છે



all photos@social media