ગરમીમાં AC નું તાપમાન કેટલા પર રાખશો ?



તબીબોના મતે રૂમનું તાપમાન 18.3 ડિગ્રી સેલ્સિયસ રાખવું જોઈએ



તાપમાનને 15.6થી 19.4 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રાખવું એ ગાઢ ઊંઘ માટે શ્રેષ્ઠ છે



તાપમાન 20.5 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે તો આરામની ઊંઘ આવશે



સૂતી વખતે શરીરનું તાપમાન સતત ઘટતું જાય છે



ખૂબ ગરમ રૂમ ઊંઘી રહેલા વ્યક્તિ માટે થાકનું કારણ બની શકે છે



ગરમીમાં યોગ્ય રીતે રુમનું તાપમાન જાળવવુ જોઈએ



બને ત્યાં સુધી એસીનું તાપમાન વધારે ન રાખવુ જોઈએ



જરુરીયાત વગર પણ એસીનો ઉપયોગ ટાળવો જોઈએ



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)