ભારતમાં સૌથી લોકપ્રિય સ્માર્ટફોન્સમાંથી એક આઇફોન છે



એપ્પલનો આઇફોન સૌથી મોંઘા સ્માર્ટફોનમાં સામેલ છે



પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં કેટલા લોકો પાસે આઇફોન છે



આવો જાણીએ કે ભારતમાં કેટલા લોકો પાસે આઇફોન છે



તાજેતરમાં જ ઇકોનોમિક ટાઇમ્સનો એક રિપોર્ટ આવ્યો હતો



રિપોર્ટ અનુસાર, એપ્પલે છ મિલિયન સ્માર્ટફોન ભારતમાં વેચ્યા છે



આ વર્ષે ભારતીય બજારમાં આઇફોનની ભાગીદારી વધી છે



ગયા વર્ષે આ 4.4 ટકા હતી પરંતુ આ વર્ષે વધીને 5.5 ટકા થઇ ગઇ છે



મીડિયમ રિપોર્ટ અનુસાર,



ભારતમાં આઇફોન યુઝર્સની સંખ્યા લગભગ 1.7 કરોડ છે