સરકારી ટેલિકોમ કંપની BSNL પાસે ઘણા સસ્તા પ્લાન ઉપલબ્ધ છે

BSNL ગ્રાહકોને વધુ ડેટા, લાંબી વેલિડિટી આપે છે

BSNLનો પ્રીપેડ પ્લાન PV1999

આ BSNL પ્લાનની કિંમત ₹1,999 છે

આ પ્લાન સંપૂર્ણ 365 દિવસ માટે માન્ય રહેશે

એકવાર રિચાર્જ કરો પછી આખું વર્ષ રિચાર્જની ચિંતા કરવાની નહીં

આ પ્લાન આખા વર્ષ માટે કુલ 600GB ડેટા પ્રદાન કરે છે

દેશભરમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અને મફત રોમિંગ મળે છે

1,999 પ્લાનમાં મૂલ્યવર્ધિત સેવાઓ (VAS) પણ પ્રદાન કરવામાં આવે છે