સાયબર ફ્રોડ બાદ તરત કરો આ 5 કામ

Published by: gujarati.abplive.com

તરત બેંકને જાણ કરીને કાર્ડ બ્લોક કરાવો.

Published by: gujarati.abplive.com

1930 હેલ્પલાઈન પર તાત્કાલિક ફરિયાદ કરો.

Published by: gujarati.abplive.com

cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો.

Published by: gujarati.abplive.com

ટ્રાન્ઝેક્શનની તમામ વિગતો સાચવી રાખો.

Published by: gujarati.abplive.com

બેંક એકાઉન્ટ અને UPI પિન બદલી નાખો.

Published by: gujarati.abplive.com

શંકાસ્પદ એપ્સ અને લિંક્સથી દૂર રહો.

Published by: gujarati.abplive.com

OTP અને પાસવર્ડ કોઈ સાથે શેર ન કરો.

Published by: gujarati.abplive.com

ફ્રોડની માહિતી પરિવારજનોને પણ આપો.

Published by: gujarati.abplive.com

ઝડપી કાર્યવાહીથી પૈસા પરત મળવાની શક્યતા વધે છે.

Published by: gujarati.abplive.com