Instagram એકાઉન્ટ હેક થવાથી બચાવવાની 10 રીતો

Published by: gujarati.abplive.com

Instagram એકાઉન્ટમાં હંમેશા Two-Factor Authentication ચાલુ રાખો.

Published by: gujarati.abplive.com

મજબૂત અને અલગ પાસવર્ડ રાખો

Published by: gujarati.abplive.com

જે અન્ય એકાઉન્ટમાં ઉપયોગ ન કર્યો હોય.

Published by: gujarati.abplive.com

કોઈની સાથે તમારો Instagram પાસવર્ડ ક્યારેય શેર ન કરો.

Published by: gujarati.abplive.com

અજાણી લિંક પર ક્લિક કરતા પહેલાં તેની વિશ્વસનીયતા તપાસો.

Published by: gujarati.abplive.com

શંકાસ્પદ DM, ઈમેલ અને મેસેજથી સાવધાન રહો

Published by: gujarati.abplive.com

Instagramમાં અજાણ્યા ડિવાઇસનું લૉગિન દેખાય તો તરત તપાસ કરો.

Published by: gujarati.abplive.com

એકાઉન્ટમાં જોડાયેલો ઈમેલ અને મોબાઈલ નંબર અપડેટ રાખો.

Published by: gujarati.abplive.com

ફ્રી ફોલોઅર્સ કે લાઈક્સ આપતી શંકાસ્પદ એપ્સથી દૂર રહો.

Published by: gujarati.abplive.com

Instagramની ઓફિશિયલ એપ જ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરો.

Published by: gujarati.abplive.com

એકાઉન્ટ હેક થવાની શંકા હોય તો

Published by: gujarati.abplive.com

તરત પાસવર્ડ બદલીને સુરક્ષા સેટિંગ્સ તપાસો.

Published by: gujarati.abplive.com