ફોન ચાર્જિંગ સમયે ગરમ થાય છે? જાણો કારણો

Published by: gujarati.abplive.com

ચાર્જિંગ સમયે ફોન ગરમ થવો સામાન્ય બાબત હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ખરાબ ચાર્જરથી ફોન વધારે ગરમ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ફાસ્ટ ચાર્જિંગથી ફોનનું તાપમાન વધી શકે છે.

Published by: gujarati.abplive.com

ચાર્જ કરતી વખતે ભારે એપ્સનો ઉપયોગ ન કરો.

Published by: gujarati.abplive.com

ગેમિંગ દરમિયાન ચાર્જ કરવાથી ફોન ગરમ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

જૂની અથવા ખરાબ બેટરી પણ કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

ફોનનું કવર ગરમી બહાર નીકળવામાં અડચણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

ચાર્જિંગ માટે હંમેશા ઓરિજિનલ ચાર્જરનો ઉપયોગ કરો

Published by: gujarati.abplive.com

ફોન ગરમ થાય તો થોડો સમય ઉપયોગ બંધ કરો.

Published by: gujarati.abplive.com

યોગ્ય કાળજી રાખવાથી બેટરીનું આયુષ્ય વધી શકે છે.

Published by: gujarati.abplive.com