અજાણ્યા વેબસાઇટ અથવા એપ પર ક્યારેય પેમેન્ટ ન કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

URL “https” છે કે નહીં તેની ખાતરી કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

OTP, PIN અથવા પાસવર્ડ ક્યારેય કોઈ સાથે શેર ન કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પબ્લિક Wi-Fi પર ઓનલાઈન પેમેન્ટ ટાળો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બેંક SMS અને ટ્રાન્ઝેક્શન એલર્ટ નિયમિત ચેક કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

માત્ર વિશ્વસનીય અને જાણીતી એપ્સનો ઉપયોગ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પેમેન્ટ કરતા પહેલા રકમ અને રિસીપિયન્ટ ડીટેઇલ્સ ચેક કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ફેક લિંક અથવા શંકાસ્પદ ઈમેલ/મેસેજ પર ક્લિક ન કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મોબાઇલ અને એપ્સને સમયસર અપડેટ રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શક્ય હોય ત્યાં સુધી ટૂ લેવલ ઓથેન્ટિકેશન (2FA) એક્ટિવ રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ