Gadget Tips: તમારો ફોન વૉટરપ્રૂફ છે કે વૉટર રેઝિસ્ટન્ટ ? જાણો



IPX1 - 10 મિનીટ સુધી ફોન પર પાણીની ટિપા પડે તો બગડતો નથી



IPX2 - ફોન પર 15 ડિગ્રી એન્ગલથી પાણીના ટિપા પડે તો પણ બગડતો નથી



IPX3 - 60 ડિગ્રી એન્ગલથી પાણીના છંટકાવથી પણ ફોન બગડતો નથી



IPX4 - 5 મિનીટ સુધી પાણીમાં રહે તો પણ ફોન ખરાબ નથી થતો



IPX5 - દર મિનીટ ત્રણ ગેલન પાણી ફોન પર પડે તો પણ ખરાબ નહીં થાય



IPX6 - 3 મિનીટ સુધી 12.5 mm નૉઝલથી પાણી પડે તો પણ ફોન નહીં બગડે



IPX1 થી IPX6 સુધીનું રેટિંગ વૉટર રેસિસ્ટન્ટ કહેવાય છે



IPX6 થી ઉપર એટલે IPX7 અને IPX8 વૉટરપ્રૂફ કહેવાય છે



IPX7 - અડધા કલાક સુધી એક મીટર સુધીના પાણીમાં ફોન નહીં બગડે



IPX8 - એક મીટરથી વધુ પાણીમાં ફોન રહેશે તો પણ ફોન નહીં બગડે



all photos@social media