જિયોના પોર્ટફોલિયોમાં ઘણા બધા પ્લાન છે



જિયો તેના સસ્તા પ્લાન માટે જાણીતું છે



જિયોના સસ્તા પ્લાનમાં યૂઝર્સને ઘણા લાભ મળે છે



કંપની પાસે 90 દિવસની વેલિડિટીનો એક પ્લાન છે



આ પ્લાનની કિંમત 899 રુપિયા છે



યૂઝર્સને રોજ 10 રુપિયાનો ખર્ચ આવશે



આ પ્લાનમાં સમગ્ર દેશમાં અનલિમિટેડ કોલિંગ મળશે



આ પ્લાનમાં નેશનલ રોમિંગ ફ્રીનો લાભ મળશે



આ પ્લાન 2GB ડેટા સાથે આવે છે



આ પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળશે