શું તમે જાણો છો કે તમારું હેર ડ્રાયર કેટલી વીજળી વાપરે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

હેર ડ્રાયરનો ઉપયોગ લોકો પોતાના વાળ સૂકવવા માટે કરે છે અને લગભગ દરેક ઘરમાં તેનો ઉપયોગ થાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

એક વારના ઉપયોગમાં તમારું હેર ડ્રાયર કેટલી વીજળી વાપરે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

વીજળીનો વપરાશ તમારા હેર ડ્રાયરના વોટ પર આધાર રાખે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

મોટાભાગના હેર ડ્રાયર 1500 થી 1800 વોટ ક્ષમતાના હોય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

જો તમે તમારા હેર ડ્રાયરનો ઉપયોગ 10 મિનિટ માટે કરો છો તો હેર ડ્રાયર 0.16 થી 0.30 યુનિટ વીજળીનો ઉપયોગ કરી શકે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

જ્યારે 15 મિનિટના ઉપયોગ પર તમારું હેર ડ્રાયર 0.24 થી 0.45 યુનિટ વીજળીનો ઉપયોગ કરી શકે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

જો દરરોજ 5 મિનિટ હેર ડ્રાયરનો ઉપયોગ કરવામાં આવે તો અઠવાડિયામાં 0.56 થી 1 યુનિટ વીજળીનો ઉપયોગ કરી શકાય છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

આ હિસાબે તમારું હેર ડ્રાયર એક મહિનામાં લગભગ 2.4 થી 4.5 યુનિટ વીજળીનો ઉપયોગ કરી શકે છે

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

આ રીતે રોજ 5 મિનિટ હેર ડ્રાયરનો ઉપયોગ કરવાથી તમારું વીજળીનું બિલ લગભગ 20 થી 36 રૂપિયા સુધી વધી શકે છે