5 સેટિંગ્સ જે તમારા ફોનને વધુ Smart બનાવશે

Published by: gujarati.abplive.com

ફોનની કેટલીક સેટિંગ્સ બદલીને તેનો ઉપયોગ વધુ સરળ બનાવી શકાય છે.

Published by: gujarati.abplive.com

Google Assistant અથવા Gemini જેવા AI Assistantને સક્રિય કરો.

Published by: gujarati.abplive.com

વધુ સારી Privacy માટે App Permissions નિયમિત રીતે ચેક કરો

Published by: gujarati.abplive.com

Adaptive Battery ON કરીને બેટરીનો ઉપયોગ ઑપ્ટિમાઇઝ કરી શકો છો

Published by: gujarati.abplive.com

Dark Mode ચાલુ કરવાથી રાત્રે ફોનનો ઉપયોગ વધુ આરામદાયક બની શકે છે.

Published by: gujarati.abplive.com

Smart Lock જેવા ફીચરથી ફોન અનલોક કરવાની પ્રક્રિયા સરળ બની શકે છે.

Published by: gujarati.abplive.com

Notification Settingsથી બિનજરૂરી નોટિફિકેશન બંધ કરો.

Published by: gujarati.abplive.com