સતત વપરાશથી લેપટોપની સ્ક્રીન ગંદી થાય છે

ધૂળ જામી જવાથી અને ફિંગરપ્રિંન્ટસથી લેપટોપની સ્ક્રીન નબળી પડે છે

તમે અમુક પદ્ધતિઓ અપનાવીને લેપટોપ અને સ્ક્રીનને ગંદી થતાં બચાવી શકો છો

તે પછી વારંવાર સફાઈની જરૂર નહીં પડે

લેપટોપને બંધ કરતાં પહેલા સ્ક્રીન અને કી-બોર્ડ વચ્ચે પતલો માઇક્રોફાયબર કપડુ મુકવું

લાંબા સમય સુધી લેપટોપનો વપરાશ ના હોય તો યેઇને કવ્હર કરીને મુકી દો

લેપટોપના પાસે ખાવા-પીવાની વસ્તુઓ ના મુકવી જોઈએ

ફિંગરપ્રિન્ટ્સને ગંદી થતી ટાળવા માટે સ્ક્રીનને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો

ક્યારે પણ પેપર ટુવાલ કે ટીશ્યુ પેપરથી લેપટોપના સ્ક્રીનને સાફ કરશો નહીં

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો.