જિયો પાસે ગ્રાહકો માટે ઘણા શાનદાર પ્લાન છે



લાંબી વેલિડિટીના પ્લાન પણ જિયો પાસે છે



વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટથી બચી શકો છો



જિયોનો નવો પ્લાન ખૂબ જ શાનદાર છે



11 મહિના સુધી તમે સિમ કાર્ડને એક્ટિવ રાખ શકો



જિયો તેના ગ્રાહકોને 336 દિવસની લાંબી વેલિડિટી આપી રહ્યું છે



તમે 1748 રૂપિયાનો પ્લાન પસંદ કરી શકો છો



બધા નેટવર્ક પર અમર્યાદિત કોલિંગ ઓફર



બધા નેટવર્ક માટે વપરાશકર્તાઓને મફત SMS પણ આપે છે



સિમ એક્ટિવ રાખવા માટે સસ્તો જુગાડ