રિલાયન્સ જિયો તેના સસ્તા પ્લાન માટે જાણીતું છે

365 રૂપિયાનો રિચાર્જ પ્લાન હાલ ખૂબ જ ચર્ચામાં છે

આ પ્લાન એવા વપરાશકર્તાઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે જે ઓછી કિંમતે વધુ ઑફર્સ ઇચ્છે

આ પ્લાનમાં ડેટા અને કૉલિંગ સાથે Jio Hotstar સબ્સ્ક્રિપ્શન મળે છે

જિયોનો 365 રૂપિયાનો રિચાર્જ પ્લાન 30 દિવસની વેલિડિટી સાથે આવે છે

આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલિંગનો પણ લાભ મળે છે

આખા મહિના માટે 25 GB ડેટા, 100 SMS મળે છે

કંપની આ પ્લાન સાથે ₹7.47 નો ટોક ટાઇમ પણ આપે છે

કંપની આ રિચાર્જ પ્લાન સાથે કેટલાક વધારાના ફાયદા પણ આપી રહી છે

Jio તેના ગ્રાહકોને JioHotstar મોબાઇલ અને ટીવીની 3 મહિનાની ઍક્સેસ મળે છે