જિયો પાસે ગ્રાહકો માટે ઘણા સસ્તા પ્લાન છે



જેમાં અનલિમિટેડ કોલિંગ અને ડેટા મળે છે



કંપની પાસે 84 દિવસની વેલિડિટીનો શાનદાર પ્લાન છે



આ પ્લાનમાં તમને સમગ્ર દેશમાં અનલિમિટેડ કોલિંગ મળશે



આ સાથે જ ફ્રી નેશનલ રોમિંગ સહિત ઘણા લાભ મળશે



જિયોના આ પ્લાન રોજના 2 GB ડેટા સાથે આવે છે



આ પ્લાનમાં તમને SMS પર ફ્રીમાં મળશે



આ પ્લાનમાં જિયો હોટસ્ટાર ફ્રી સબસ્ક્રીપ્શન મળશે



અનલિમિટેડ 5G ઓફર કરવામાં આવી રહ્યું છે



આ પ્લાનની કિંમત 949 રુપિયા છે