આજકાલ દરેક લોકો સસ્તા પ્લાન શોધે છે



જિયો પાસે ઘણા બધા સસ્તા પ્લાન ઉપલબ્ધ છે



જિયોના પ્લાનમાં કોલિંગ અને અન્ય ઘણા ફાયદા મળે છે



જિયોમાં માત્ર કોલિંગનાબે રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે



જિયોનો 84 દિવસનો પ્લાન 448 રુપિયાનો છે



આ પ્લાનમાં તમને ઘણા બેનિફિટ્સ મળે છે



84 દિવસના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ મળે છે



આ પ્લાનમાં SMSનો લાભ મળે છે



જિયોના આ પ્લાનમાં ડેટા નથી મળતો



આ પ્લાન જિયો પોર્ટલ પર લિસ્ટેડ છે