જિયો પાસે ઘણા બધા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે

જિયોના પ્લાનમાં કોલિંગની સાથે અન્ય ઘણા લાભ મળે છે

જિયો પાસે કોલિંગ માટે શાનદાર રિચાર્જ પ્લાન છે

જિયો 84 દિવસનો પ્લાન 448 રુપિયામાં આવે છે

આ પ્લાનમાં ઘણા બેનિફિટ્સ મળે છે

84 દિવસના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ મળે છે

આ પ્લાનમાં SMSનો લાભ મળે છે

જિયોના આ પ્લાનમાં ડેટા એક્સેસ નથી મળતું

આ પ્લાન જિયો પોર્ટલ પર લિસ્ટેડ છે

ડેટા માટે તમે અન્ય પ્લાન પસંદ કરી શકો છો